સત્તર તાલુકા બ્રાહ્મણ સમાજ દ્વારા લગ્ન ઈચ્છુક યુવક-યુવતીનાં લગ્ન પસંદગી સંમેલન નું તા. ૧૮/૧૨/૨૦૧૧ ના રોજ સવારે ૧૦ થી ૬ રાખવામા આવેલ છે. સ્થળ સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદ. ફોન - ૦૭૯- ૨૭૫૪૪૩૪૮૦ અને સેલ નંબર ૯૯૯૮૯૮૭૪૪૬ (પ્રફુલભાઈ યાજ્ઞિક).
www.brahmsamaj.org
Added by jravia on December 16, 2011